- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ પંચાંગ મુજબ, ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ મહાલક્ષ્મી વ્રત કરવામાં આવે છે. આ દિવસે હાથી પર સવાર માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. આ વર્ષે આ વ્રત 4 ઓક્ટોબર, રવિવારના રોજ છે. આ દિવસ લક્ષ્મી કૃપા મેળવવા માટે ખૂબ જ શુભ છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલ ઉપાય, ટોટકા વગેરેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment