મહેસાણા:અલ્પેશ ઠાકોર અને અન્ય 39 વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી

Image result for sandesh today 36 warrant alpesh thakor

ખેરાલુના હિરવાણી ગામે વિના મંજુરીએ સભા યોજતા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ અલ્પેશ ઠાકોર અને અન્ય 39 વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરવામાં આવી છે



Comments