દીપિકા પદુકોણે જાહેરમાં બોયફ્રેન્ડ રણવીરને કરી કિસ
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
આપણે થોડા દિવસ પહેલાં જ રણવીર અને દીપિકાનો ડબરમેશ જોયો અને હવે બંને જાહેરમાં કિસ કરતાં તસવીરોમાં કેદ થયાં છે, આમ જોવા જઈએ તો આ કપલ બોલિવૂડનું એકદમ સ્ટાઇલિસ્ટ છે. દીપિકાએ મસ્ત બ્લેક સ્ટાઇલિસ્ટ સ્લેક્સ સાથે બ્લેક ટીશર્ટ પર સફેદ જેકેટ પહેર્યું છે, જેમાં તે સરસ લાગે છે અને રણવીર ડેનિમ શોટ્ર્સ અને કાળાં ટીશર્ટમાં દેખાય છે. બંનેએ પગમાં સ્નિકર્સ પહેર્યાં છે, સાથે બ્લેક હેટમાં એકદમ મનમોહક લાગે છે. તેઓની આ તસવીરો એરપોર્ટ પર કેદ થઈ જેમાં દીપિકા રણવીરને સીઓફ કરતી વખતે કિસ કરે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં ત્યા હાજર તેના કેટલાક ફેન્સ દ્વારા કેદ થઇ ગઇ હતી અને બાદમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ફરતી થઇ હતી, ઉલ્લેખનીય છે કે આ બન્ને કલાકારો હાલ બાજીરાવ મસ્તાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં પ્રિયંકા ચોપરા પણ જોવા મળશે.
Comments
Post a Comment