અ'વાદ: ખોખરાના અનુપમ બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો: એકને ઈજા, રેલ વ્યવહાર ઠપ

અ'વાદ: ખોખરાના અનુપમ બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો: એકને ઈજા, રેલ વ્યવહાર ઠપમોટી જાનહાનિ ટળી: ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાં: ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે 

Comments