- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
-અનામત: રબારી કોલોનીમાં થયેલા પથ્થરમારામાં ફોટા પરથી તબીબને ઓળખ્યા
અમદાવાદ : રબારી કોલોની ચાર રસ્તા ખાતે 19 સપ્ટેમ્બરે થયેલા પથ્થરમારામાં ટોળાને ઉશ્કેરનાર ડૉ. હાર્દિક પટેલની રામોલ પોલીસે ધરપકડ કરી હતી. રામોલ પોલીસે પથ્થરમારા બાદ 2 હજારનાં ટોળાં સામે રાયોટિંગની ફરિયાદ દાખલ કરી હતી. જેના 14 દિવસ બાદ પોલીસે ફોટોગ્રાફ્સના આધારે ટોળાને પથ્થરમારો કરવા ઉશ્કેરવા બદલ વસ્ત્રાલ ખાતે રહેતા ડૉ. હાર્દિક પટેલની આરોપી તરીકે ધરપકડ કરી હતી. જોકે કોર્ટમાં આરોપી ડૉક્ટર છે, તેની સામે આટલી કલમો કેવી રીતે લાગી શકે તેવી દલીલો સામે કોર્ટે ડૉ. પટેલ સામેની કલમો હટાવી જામીન આપી દીધા હતા.
રામોલના પીઆઇ પી. આઇ. સોલંકીએ જણાવ્યું હતું કે, રબારી કોલોની ખાતે 19 સપ્ટેમ્બરે થયેલા પથ્થરમારામાં અમે વીડિયો તેમજ ફોટોગ્રાફના આધારે તપાસ કરી રહ્યા હતા, જેમાં વસ્ત્રાલ રહેતા ડૉ. હાર્દિક પટેલ અનેક વખત જોવા મળ્યા હતા. તેઓ મહિલાઓ તેમજ ટોળાને ઉશ્કેરતા હોય તેવું લાગી રહ્યું હતું. આ તમામ પાસાં ધ્યાનમાં રાખી ધરપકડ કરી હતી.
ડો. હાર્દીક પટેલ વાહનો રોકવામાં અને ટોળાને ઉશ્કેરણી કરતો હોવાની ભુમીકામાં રામોલ પોલીસે ડો.હાર્દીક પટેલની સામે લોકોને ઉશ્કેરવા સામે તો ફરીયાદ દાખલ કરી છે.
પરંતું પોલીસે વિડિયો ફુટેજમાં પણ ડો.હાર્દીક પટેલ રબારી કોલોની ચાર રસ્તા ખાતે વાહનો રોકી ચક્કાજામ કરતો પણ નજરે ચઢે છે. જ્યારે વિડિયો ફુટેજમાં ડૉ. હાર્દિક પટેલ તેની સાથેના અન્ય વ્યક્તિઓ સાથે મળી ‘ જય સરદાર, જય પાટીદાર તથા હાર્દીક પટેલ તથા અન્ય માણસોને જેલમાંથી મુક્ત કરો’ બોલતો પણ નજરે ચઢે છે. આ તમામ પ્રકારના સબુતોના આધારે પોલીસે આરોપી હાર્દિક પટેલ સામે આઈપીસી એક્ટ 143, 147, 149, 151, 152, 332, 336, 427 તેમજ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ 3,4 મુજબ ગુનો નોંધ્યો હતો.
હું દર્દીઓની વિઝિટ કરવા નીકળ્યો હતો
હું ફિઝીયોથેરાપીસ્ટ છું. પથ્થરમારાની ઘટના દરમિયાન હું વિઝિટમાં જ નીકળ્યો હતો. રબારી કોલોની ચાર રસ્તા પાસેથી પસાર થતી વખતે મારો ફોટોગ્રાફ્સ ક્લિક થઈ ગયો હશે. રામોલ પોલીસના ડીસ્ટાફના માણસો ગુરુવારે રાત્રે ઘરે આવ્યા હતા. જવાબ લખાવવાનો છે તેમ કહી લઈ ગયા હતા. બાદમાં મને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાયો હતો. પોલીસે ફોટોગ્રાફ્સ ત્યારે હું વિઝિટ કરવા નીકળ્યો હોવાનું મેં પોલીસને કહ્યું હતું. મારી જ સોસાયટીના રહીશે મારી વિરુદ્ધ ઉશ્કેરીજનક ભાષણ આપવાની પણ ફરિયાદ કરી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. - ડૉ. હાર્દિક પટેલ, સ્થાનિક રહેવાસી
-અ'વાદઃ પાટીદાર આંદોલનમાં ટોળાને ઉશ્કેરવા બદલ ડૉ.હાર્દિકની ધરપકડ

Comments
Post a Comment