- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ દેશ-વિદેશમાં યાત્રાઓ દરમિયાન મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવા માટે ઉમદા પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે એક સવાલ એવો પણ થાય છે કે શું તેમની સૌથી નજીકની વસ્તુઓ કે બાબતોમાં મેક ઇન ઇન્ડિયાનો સમાવેશ થાય છે ખરો? નરેન્દ્ર મોદીના અંગત જીવનથી વડાપ્રધાન તરીકેની તમામ કામગીરીમાં કયાંક ને કયાંક મેક ઇન ઈન્ડિયાની ઉણપ વર્તાય છે.
વડાપ્રધાન મોદીની આસપાસ જ એટલી બધી વિદેશી કંપનીઓનો ઘેરાવ છે કે જેમાં મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના કેટલાંક વિકલ્પો પર કામ થઇ શકે તેમ છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment