આજથી ધમધમશે બજારો-સરકારી કચેરીઓ

અમદાવાદ :
દિવાળીના તહેવારોને અનુલક્ષીને અમદાવાદ સહિત રાજ્યની સરકારી કચેરીઓમાં પાંચ દિવસનું મિની વેકેશન હવે આવતીકાલે સોમવારે પૂરું થશે. આવતીકાલથી સરકારી કચેરીઓ ફરી ધમધમવા લાગશે. ચૂંટણી કામગીરીમાં ઘણા કર્મચારીઓને રજા મળી ન હતી. આની સાથે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પ્રચારમાં પણ જાણે કરંટ આવશે તેવું લાગી રહ્યું છે.

Comments