- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
અમદાવાદ :
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આઇટી રિટર્ન ભરવાની સુવિધા પૂરી પાડે એવું એક મોબાઇલ એપ્લિકેશન માર્ચ-૧૬ સુધીમાં લોન્ચ કરવાનું આયોજન કર્યું છે. કરદાતાઓનો વ્યાપ વધારવા અને ટેકસનં કલેકશન વધે તે હેતુથી નવી આ એપ લોન્સ કરાશે. હાલ કરદાતાઓ નેટબેન્કિંગની મદદથી ઇ-ફાઇલિંગ કરે છે. વધુમાં વધુ કરદાતાઓ તેમનું આઇટી રિટર્ન ફાઇલ કરતા થાય તે હેતુથી સીબીડીટીએ દેશના તમામ આવકવેરા કમિશનરોને ટાર્ગેટ આપેલા છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment