અમાવાસ્યા ની રાત્રે : મહાકુંભમાં મચેલી ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત, કેટલાય ઘાયલ થયાં

 મહાકુંભમાં મચેલી ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત 

 મોડી રાત્રે લગભગ દોઢ વાગે ત્રિવેણી સંગમ પર  ભાગદોડ મચી ગઈ હતી.

મૌની અમાવાસ્યાના દિવસે અમૃત સ્નાન શરુ થતા પહેલાં સંગમ નગરી માંથી  માઠા સમાચાર આવ્યા છે અહીં મોડી રાત્રે લગભગ દોઢ વાગે ભાગદોડ મચી ગઈ હતી.


જેના કારણે કેટલાય શ્રદ્ધાળુઓ ઘાયલ થઈ ગયા.સાથે જ 30 શ્રદ્ધાળુઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

 હાલમાં સ્થિતિ કાબુમાં છે. સાધુઓ અને અન્ય શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરી રહ્યા છે 

ß

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ મૃતક શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આપણે સૌ પણ મૃતક શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપીએ. 🙏💐


ભાગદોડ બાદ CM યોગી ના તંત્ર ને મહત્વપૂર્ણ નિર્દેશ કરાયા જુઓ વિડીયો માં 👆



Comments