પાટણ જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની અખબારી યાદી

 પાટણ જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરીની અખબારી યાદી

#PatanPolice #Patan #gujaratpolice

પાટણ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અલગ અલગ સ્થળે સરાહનીય કામગીરી કરી હતી જેની અખબારી યાદી નીચે મુજબ છે 1)સિદ્ધપુર માં ફેક્ટરીમાંથી શંકાસ્પદ તેલના જથ્થા સાથે ત્રણ ઝડપાયા 

2)રાધનપુરમાં ફાયરિંગ કરનાર પાંચ ઈસમોને LCB એ ઝડપી પાડ્યા 

3)હારીજ પોલીસે સોલાર પ્લેટોની ચોરી કરનાર ત્રણ શખ્સો ને દબોચ્યા 

4)સિદ્ધપુરમાં પાંચ શકુનીઓ 41,700 ની મતા સાથે ઝડપાયા 

5)પાટણના ટી. બી. ત્રણ રસ્તા પાસે ઈકો માંથી રૂપિયા 97,250 નો ઈંગ્લીશ દારૂનો 260 બોટલનો જથ્થો ઝડપાયો 

6)સમી તાલુકાના ગોચનાદ પાસે ટ્રેલરમાંથી ખિલાસરીનો 26,74,000 નો જથ્થો ઝડપાયો 

7) પાટણ જિલ્લા પોલીસે પાંચ દિવસમાં 315 બિન જામીન લાયક વોરંટની બજવણી કરાઈ 

8)રાધનપુર માં મોટા પાયે જુગાર રમતા અગિયાર શકુનીઓ ને LCB એ રૂપિયા 53,250 ની રોકડ સાથે ઝડપ્યા 



Comments