- Get link
- X
- Other Apps
જયારે આનંદ મહેન્દ્રા સરે ભારતની સૌથી નાની ઉંમરની પેરાલિમ્પિક પદક વિજેતા, શીતલ દેવી ને Mahindra ની કોઈ પણ કાર ગિફ્ટ કરવા કહ્યું...
- Get link
- X
- Other Apps
"આખરે મારી પોતાની Mahindra Scorpio આવી ગઈ! ખુશીનો પાર નથી! 16 વર્ષની ઉંમરે જ્યારે ખબર પડી કે Anand Mahindra સર મને Mahindra ની કોઈ પણ કાર ગિફ્ટ કરવા માંગે છે, તો વિશ્વાસ જ ન થયો— "કંઈ પણ!" મેં મનમાં કહ્યું. પરંતુ જ્યારે આ સાચું લાગવા લાગ્યું, તો મેં વિચાર્યું કે તેને હું 18 વર્ષની થયા પછી જ લઈશ.
મારો 18મો જન્મદિવસ ઉજવ્યા પછી, હું મહિન્દ્રા સરને મળી અને તેમને આભાર માન્યો— "સર, તમારો દિલથી ધન્યવાદ! તમે જે ભરોસો અને હોંસલો આપ્યો, તે મારા માટે ખૂબ મહત્વનું છે. આ અવિશ્વસનીય સફર માટે હું હંમેશા આભારી રહીશ!"

શીતલ દેવીનો જન્મ ફોકોમેલિયા નામની બીમારી સાથે થયો હતો, જે એક દુર્લભ તબીબી સ્થિતિ છે, જેના કારણે હાથ નથી હોતા. તે ઉપરના અંગો વગરની પ્રથમ અને એકમાત્ર મહિલા પેરા-તીરંદાજી ચેમ્પિયન છે.
2025 mahindra top model car
anand mahindra
mahindra car
mahindra thar
olympic 2024
paraolympic 2024
scorpio
shital devi
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment