- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
બજેટની મોટી વાતો
✓ બજેટ મા સરકાર નું વધુ ધ્યાન વિકાસ પર....
✓ વૈશ્વિક સ્તરે તણાવ થી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર...
✓ ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે.
✓ ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન...
✓ ફાઇનાન્સિયલ સેક્ટર મા વધુ રિફોર્મ લાવવામાં આવશે...
✓ 100 જિલ્લા મા ધન ધાન્ય યોજના ની શરૂઆત....
✓ તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષ નું સ્પેશિયલ મિશન...
✓ *બિહાર મા મખાના બોર્ડ બનાવવામાં આવશે*
✓ કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળ ની ખરીદી કરશે:
✓ શાકભાજી અને ફળ ના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળી ને યોજના બનાવવામાં આવશે:
✓ મરીન સેક્ટર નો વિકાસ કરવામાં આવશે....
✓ *કિસાન ક્રેડિટ કાર્ડ ની લિમિટ 5 લાખ કરવામાં આવશે*....
✓ *આસામ મા યુરિયા પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવશે*
✓ INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે...
✓ નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ....
✓ ખાદ્ય તેલ મા આત્મનિર્ભરતા કરવા પ્રયાસ કરવામાં આવશે....
✓ ફુટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે....
✓ રમકડાં માટે ભારત ને ગ્લોબલ હબ બનાવવામાં આવશે....
✓ પછાત વર્ગ ની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે....
✓ લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે.
✓ નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન ની શરૂઆત કરવામાં આવશે....
✓ અભ્યાસ મા ભારતીય ભાષાઓ ને વધુ મહત્ત્વ આપવામાં આવશે
✓ IIT ઈન્સ્ટિટ્યૂટ ની સંખ્યા વધારવામાં આવશે....
✓ 5 વર્ષ મા મેડિકલ ક્ષેત્રમાં 75,000 સિટો વધારવામાં આવશે....
✓ AI માટે સ્પેશિયલ સેન્ટર ની સ્થાપના કરવામાં આવશે...
✓ નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે....
✓ નાના વિક્રેતાઓ માટે UPI LINKED CARD આવશે:
✓ UPI LINKED CREDIT CARD ની LIMIT 30,000 થશે:
✓ રાજ્યો ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે વ્યાજ મુકત રકમ આપવામાં આવશે:
✓ શહેરી વિકાસ માટે 1 લાખ કરોડ ના ફંડ ની ઘોષણા...
✓ 2047 સુધી વધુ મા વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા પ્રયાસ...
✓ ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ....
✓ શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના.......
✓ "ઉડાન" સ્કીમ હેઠળ વધુ મા વધુ શહેરો ને જોડવામાં આવશે....
✓ બિહાર મા નવા એરપોર્ટ નું નિર્માણ કરવામાં આવશે....
✓ SWAMIH સ્કીમ હેઠળ વધુ 40,000 યુનિટ બનાવવામાં આવશે...
રાજ્યો સાથે મળી ને 52 નવા પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે....
✓ માઇનીંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે...
✓ પ્રાઈવેટ સેક્ટર મા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20,000 કરોડ
તમામ સરકારી સેકન્ડરી શાળાઓ ને બ્રોડબેન્ડ થી જોડવામાં આવશે....
✓ એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ....
✓ ભગવાન બુદ્ધ થી જોડાયેલા સ્થળ ને વિકસાવવામાં આવશે....
✓ ભારતીય લિપિઓ ના સંરક્ષણ માટે ખાસ યોજના
✓ એક્સપોર્ટ ને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે....
✓ આવતા અઠવાડિયે નવું ઇન્કમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે...
✓ ઇન્સ્યોરન્સ મા 100% FDI LIMIT થશે.
✓ RE KYC ની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે....
✓ ઇન્સ્યોરન્સ સેક્ટર મા FPI LIMIT 100% કરવામાં આવશે...
36 જીવન રક્ષક દવા પર થી કસ્ટમ ડયુટી હટાવવામા આવશે....
✓ ઈલેક્ટ્રિક સમાન પર કસ્ટમ ડયુટી મા બદલાવ કરવામાં આવશે...
✓ LEAD અને ZINC પર પ્રાથમિક ડયુટી નહીં લાગે....
✓ ક્રસ્ટ લેઘર પરથી ડયુટી હટાવવામાં આવશે...
✓ સહેલાઈ સાથે નું નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે....
✓ નવો ઇન્કમ ટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે....
✓ TDS દરો ને સરળ બનાવવામાં આવશે
✓ સિનિયર સિટીઝન માટે ટેક્સ મા મોટી રાહત....
✓ "વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા બમણી કરીને રૂ. 1 લાખ કરવામાં આવશે"
✓ ભાડા પર TDS ની LIMIT વધારી ને 6 લાખ કરવામાં આવી..
✓ TDS ની મોડી ચુકવણી પર કોઈ કેસ નહીં થાય....
✓ સૌથી મોટી જાહેરાત.....
12 લાખ ની આવક સુધી કોઈ TAX નહીં....
🤝બજેટ પુર્ણ.....
આભાર....
Comments
Post a Comment