- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
10 રાજ્યના 300 ઘોડાઓને હરાવી મેહોણી ઘોડી રાણી લક્ષ્મીએ પુણેમાં ગુજરાતનો ડંકો વગાડ્યો.
તે રવાડી હોર્સ શો 2025માં અવ્વલ આવી. પુણે રેસ ક્રોસ ખાતે યોજાયેલ શોમાં આ ઘોડીએ પ્રથમ નંબર મેળવી મહેસાણાનું નામ રોશન કર્યું છે.
આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યના હોર્સ બિડરો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
જેમાં 300 જેટલા ઘોડાઓ શોમાં ભાગ લીધો હતો.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment