- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
દાંતીવાડા ડેમની અપડેટ....
તા.08.09.2025 સમય - 8:00 AM
19815 ક્યુસેક પાણીની આવક ચાલુ
હાલની સપાટી 594.56 ફૂટ
દાંતીવાડા ડેમ ની તસ્વીર
▪️⛈️ સવારના 6 વાગ્યા સુધીનો વરસાદ
- સુઈગામઃ 17 ઈંચ
- ભાભરઃ 13 ઈંચ
- વાવઃ 13 ઈંચ
- રાપરઃ 13 ઈંચ
- થરાદઃ 12 ઈંચ
- સાંતલપુરઃ પોણા 8 ઈંચ
- રાધનપુરઃ સાડા 7 ઈંચ
- દિયોદરઃ 7 ઈંચ
- માળિયાઃ 5 ઈંચ
▪️રાજ્યના 222 તાલુકામાં વરસાદ
થરાદ થી વાવ રસ્તો બંધ
ચારડા વાંઢીયાવાસ વચ્ચે પાણી આવી જવાથી...
થરાદ થી ધાનેરા રસ્તો બંધ કોઠીગામ પાણી આવી જવાથી...
થરાદ થી સાંચોર રસ્તો બંધ ભારતમાલા ચાલુ....
થરાદ થી ઢીમા ટડાવ માવસરી રસ્તો બંધ ઝાડ પડી જવાથી..
થરાદ વાવ ભાભર રસ્તો બંધ માડકા પાણી આવી જવાથી ..
થરાદ મીઠા ભાભર રસ્તો બંધ ઝાડ પડી જવાથી....
થરાદ ડેપો થી રસ્તો બંધ રેફરલ ચાર રસ્તા જવા માટે પાણી વધારે હોવાથી..
થરાદ ડીસા પાલનપુર રસ્તો ચાલુ છે.. મોટાભાગનું સંચાલન બંધ રહેશે..
દાંતીવાડા મામલતદાર દ્વારા સૂચન..
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment