- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
વેપારી પાસેથી લીધી લાંચ
આદમપુરના વેપારી મુકેશ ગોયલનો આરોપ હતો કે પોલીસે 31 ઓગસ્ટની સાંજે કોઈપણ ગુના વગર દુકાન ઉપર આવીને પાંચ યુવકની ધરપકડ કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ જય ભગવાને યુવકોને છોડવાના મામલે મુકેશ ગોયલ પાસે એક લાખની લાંચ માંગી હતી. જ્યારે પૈસા મળી ગયો તો બધાને છોડી દેવામાં આવ્યા હતા. આટલું જ નહી દુકાનદારો ઉપર 10-10 હજાર રૂપિયાના હપ્તા આપવાનું દબાણ બનાવ્યું હતું.
ઓડિયોથી થયો ખુલાસો
બોક્સર ઉપર લાગેલા આરોપનો ખુલાસો એક ઓડિયો ક્લિપ દ્વારા થયો હતો. જેમાં જયનો કોન્સટેબલ ધરપકડ કરાયેલા યુવકો પાસે 10-10 હજારની માંગણી કરતો હતો. આ ઓડિયો સાંભળ્યા પછી ડીએસપીએ કાર્યવાહી કરી હતી. જય ભગવાન ઉપર અન્ય એક વેપારીએ પણ ખરાબ વ્યવહારનો આરોપ લગાવેલો છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment