- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના બહેન વિજયાલક્ષ્મી પંડિતની વચલી દીકરી એટલે કે નેહરુના ભાણેજ નયનતારા સહેગલે પોતાનો સાહિત્ય એકેડમી અવોર્ડ પરત કરી દીધો છે. તેમણે કહ્યું છે કે જે ભારતીયો અસંમતિના પક્ષમાં છે એ તમામ ભારતીયોના સમર્થનમાં તેમને આ પગલું લીધું છે.
88 વર્ષના જાણીતા લેખક નયનતારા સહેગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર દેશની સાંસ્કૃતિક વિવિધતા વચ્ચે સંવાદિતા ન રાખવાનો આરોપ મૂક્યો છે. નોંધનીય છે કે નયનતારા સહેગલને 1988માં તેમની અંગ્રેજી નોવેલ 'રિચ લાઇક અસ' માટે સાહિત્ય એકેડમી અવોર્ડ આપવામાં આવ્યો હતો.

Comments
Post a Comment