વાવ - થરાદ ની જગ્યાએ ઓગડ જિલ્લો બનાવવો હોય તૉ 2જી ફેબ્રુઆરી સુધી આ પત્ર પ્રાંત અધિકારીને લખી દયો

જો આપને વાવ - થરાદ ની જગ્યાએ ઓગડ જિલ્લો બનાવવો હોય તૉ 2જી ફેબ્રુઆરી સુધી આ પત્ર પ્રાંત અધિકારીને લખી દયો નહીતો પસ્તાશો. આપ સૌ બનાસકાંઠા વાસીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી એક સોનેરી તક આપવામાં આવી છે જેનો ભરપૂર ફાયદો ઉઠાવો 

આપની રજૂઆત ને ધ્યાન માં લઇ જિલ્લા બનાસકાંઠા જિલ્લા વિભાજન ની કાર્યવાહી કરવામાં આવશે... 

એક તક આપવામાં આવી છે તો તમામ ને ખાસ વિનંતી કે થોડો સમય ફાળવી તમારે જો ઓગડ જિલ્લો બનાવવો હોય અને મુખ્ય મથક દિયોદર રાખવું હોય તૉ તે બાબત નો એક પત્ર પ્રાંત અધિકારી ને લખશો... 

યાદ રહે રજૂઆત માટે સમય બીજી ફેબ્રુઆરી 2025 સુધી જ આપવામાં આવ્યો છે.

વિગતવાર નીચેના પરિપત્ર માં વાંચો....




Comments